પોતાનાં મધુર અવાજ થી નાની ઉંમર માં ગુજરાત માં ફેમસ થયેલ શીતલ ઠાકોર જીવે છે આવું આલીશાન જીવન,જુઓ તસવીરો…
ગુજરાતી કલાકારો ની છાપ વિદેશમાં પણ ખૂબ જ આગવી છે.માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અહીંના કલાકારોની લોકપ્રિયતા દિવસ અને દિવસે બધી રહી છે.આવા જ એક ગુજરાતી લોકગાયિકા છે શીતલ ઠાકોર તેઓ નાની ઉંમરમાં જ ખૂબ જ પ્રખ્યાત થયા છે અને તેમને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવાનું શરૂ કર્યું છે.
ગુજરાતી ફિલ્મોમાં શિતલ ઠાકોરના ગીતનું ચલણ વધી રહ્યું છે અને તેમને નાની ઉંમરમાં જ મોટું માન સન્માન મળી રહ્યું છે.તેઓ જ્યારે શાળામાં ભણતા ત્યારથી જ તેમને ગાવાનો શોખ હતો અને ધીમે ધીમે તેમણે આ ક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું.તેનો જન્મ 21 ફેબ્રુઆરી 1997 ના રોજ પાટણ જિલ્લાના પાટસર ગામે થયો હતો.
તેમના પરિવારમાં તેમના પિતા નાનુભાઈ અને માતા પણ છે.નાનકડી ઉંમરમાં તેમનો કંઠ ખૂબ જ સૂરીલો છે જેના કારણે તેમણે લોકશાહના પ્રાપ્ત કરી છે.ગુજરાત ભરવા તેમના ગાયેલા ગીતો ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય થઈ રહ્યા છે.તેમના ચાહકોની સંખ્યા લાખોમાં છે.
તેમજ કહેવામા આવ્યું છે કે શીતલ ઠાકોર એ નાનપણથી જ ગાવાનો ખૂબ જ શોખ હતો તો આવો મિત્રો આજે આપણે જાણીએ શીતલબેન ઠાકોર વિશે કે જેમણે હાલમાં ઘણું ઓડિયન્સ ઓળખે છે.બાળપણથી જ શીતળ ઠાકોર ગીતો ગાતી હતી અને તેઓએ ધીમે ધીમે આગળ વધવાનું વિચાર્યું હતું.
અને ત્યારબાદ તેઓ આજે એક પ્રસિદ્ધ કલાકાર બની ગયા છે અને તેમજ જો તેમના જીવનની વાત કરવા જઈએ પણ તેની પહેલા આપણે તેમના જન્મ વિશે જાણીશું કે શીતલ બેન ઠાકોરનો જન્મ 21 મી ફેબ્રુઆરી 1997 ના રોજ થયો હતો તેવું કહેવામા આવ્યું છે.
પ્રાથમિક શિક્ષણ ભાત સર ગામેથી લઈને તેઓ અમદાવાદ સ્થાયી થયેલ છે.2007માં તેમનું પહેલું આલ્બમ ઠાકોર કુળ ની દીકરી આવ્યું હતું.જે લોકોને ખૂબ જ પસંદ પડ્યું અને તેમને સફળતા અને લોક ચાહના પ્રાપ્ત થઈ.શીતલ ઠાકોર સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે.
તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો તેથી તેમણે વર્ષો સુધી સંઘર્ષ કર્યો અને મહેનત પછી આજે આ સફળતા પ્રાપ્ત કરી છે. વર્ષ 2011 થી તેમણે સંગીત ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી પરંતુ તેમને સફળતા 2017 માં મળી ત્યાં સુધી તેમણે સંઘર્ષ કર્યો.