રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સિહોર નગરપાલિકા ના સફાઇ કામદારો દ્વારા નગરપાલિકા માં પ્રાઇવેટ કોન્ટ્રેક્ટ પ્રથા નબુદ થાય અને નગરપાલિકા ના તમામ કમૅચારી ઓ ને

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સિહોર નગરપાલિકા ના સફાઇ કામદારો દ્વારા નગરપાલિકા માં પ્રાઇવેટ કોન્ટ્રેક્ટ પ્રથા નબુદ થાય અને નગરપાલિકા ના તમામ કમૅચારી ઓ ને સિનિયોરીટી લીસ્ટ તૈયાર કરી સેટપ મંજૂર કરાવી કાયમી અધિકાર આપવામાં આવે આવા પ્રસ્નો એ છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને

સિહોર નગરપાલિકા ના કામદારો જિલ્લા કલેક્ટર પ્રાન્ત અધિકારી ચિફ ઓફિસર કમિશ્ર્નર શ્રી નગરપાલિકા ઓ પ્રમુખ શ્રી નગરપાલિકા સિહોર ને વારંવાર રજૂઆતો કરવામાં આવી છતા સફાઇ કામદારો અને નગરપાલિકા ના કમૅચારી ઓ ને ન્યાય નહી મળતા આજે સફાઇ કામદારોની મીટીંગ મળી હતી

તેમા 29/1/2021 ને શુક્રવાર ના રોજ સવારથી સિહોર નગરપાલિકા વિસ્તારમાં સફાઇ કામ બંધ કરવામાં આવછે આ મિટીંગમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રદેશ અગ્રણી માવજી ભાઇ સરવૈયા સફાઇ કામદાર આગેવાન અશોક ભાઇ વાઘેલા /કુમાર ભાઇ /સવજી ભાઇ /શાન્તુ બેન સહીતના અને વિવિધ વિભાગો ના કમૅચારી ઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર સતાર મેતર સિહોર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »