ઉમરાળા ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયુ
ઉમરાળા તાલુકા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જણાવાયું કે દિલ્લીમાં મુસ્લિમ જેહાદીઓ દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણ નીધિ એકત્રિત કાર્યક્રમમાં એક બજરંગ દળના કાર્યકર્તા રિંકુ શર્માની નિર્મળ હત્યા કરવામાં આવેલ તેના વિરોધમાં આજરોજ સમગ્ર દેશ ભરના
જિલ્લા મથકો અને તાલુકા મથકોએ આવેદનપત્ર આપેલ અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેના ભાગરૂપે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ કાર્યકર્તા દ્વારા ઉમરાળા ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ અને આ જેહાદીઓને કડકમાં કડક સજા કરી અને રિંકું શર્માને ન્યાય મળે તે રજૂઆત ભાવનગર ગ્રામ્ય જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અશોકભાઈ આહીર દ્વારા કરવામાં આવેલ,
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા