ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ફક્ત એક જ રૂપિયા માં દિકરી તથા દિકરા ના લગ્ન આયોજન કરવામાં આવ્યા જેમાં 35 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં સમુહ લગ્ન ના મુખ્ય આયોજક
આજ રોજ તારીખ 16/02/2021 ને વસંત પંચમીના દિવસે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખડાણા તાબે તાડીયાપુરા તથા આંકલાવ તાલુકાના નંદનવન તલાવડી ખાતે ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા ફક્ત એક જ રૂપિયા માં દિકરી તથા દિકરા ના લગ્ન આયોજન કરવામાં આવ્યા જેમાં 35 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં
સમુહ લગ્ન ના મુખ્ય આયોજક *ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ગુજરાત પ્રદેશ ઓબીસી પ્રમુખ કે એમ ઠાકોર સાહેબ* ના આયોજન હેઠળ જોરદાર આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે *ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક વિષ્ણુસિંહ દિપસિંહ સોઢા*, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ હેમંત ઠાકોર,
વડોદરા જીલ્લા પ્રમુખ અજયસિંહ સોલંકી, મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન ઠાકોર, મહેસાણા જિલ્લા ઉપ પ્રમુખ વિનોદજી ઠાકોર, નડીયાદ તાલુકા પ્રમુખ રણજીતસિંહ સિંહ સોઢા,કંજરી ગામ સમિતિ પ્રમુખ દિનેશજી ઠાકોર, વડોદરા જીલ્લા મહામંત્રી કમલેશ ઠાકોર, ડોક્ટર વિષ્ણુજી ઠાકોર ઠાકોર વિકાસ સંઘ આણંદ જીલ્લા પ્રમુખ,રોયલ ઠાકોર સેના હરિશ ઠાકોર હાજર રહ્યા
અહેવાલ- વર્ષાબેન ઠાકોર )ક્ષત્રીય મહિલા પ્રમુખ મહેસાણા)
રીપોટર-અશોક ચૌહાણ ગારીયાધાર
તમારી આસ પાસ બનતી દરેક ઘટના કે સમાચાર મોકલી આપો અમારા સુધી મો 9173306171