ગીર ગઢડા તાલુકાના જુનાઉગલા ગામે ગ્રામ પંચાયત બરખાસ્ત થતાં ગ્રામીણ વિસ્તારના કામો અટવાયા
ગીર ગઢડા તાલુકાના જુનાઉગલા ગામે ગ્રામ પંચાયત બરખાસ્ત થતાં ગ્રામીણ વિસ્તારના કામો અટવાયા
ત્યારે ત્યાંના સરપંચ શ્રી ભાવનાબેન વિનોદભાઈ નંદવાણા વિકાસના કામોનુ બીડું ઝડપ્યુ
*જુના ઉગલા ગામ નો વિકાસ ધમધમતો થયો શાળા શૌચાલય આવાસ યોજના એવી અનેક યોજનાઓ લાવીને સરપંચ શ્રી ભાવનાબેન વિનોદભાઈ નંદવાણા સૌરાષ્ટ કામગીરી જોવા મળી છે*
ગીર સોમનાથ જીલ્લાનું ગીર ગઢડા તાલુકાનું જુનાઉગલા ગામ આજે સરપંચશ્રીની કડી મહેનત અનેક યોજનાઓ લાવીને ગામ એક રોલ મોડલ બનતું જોવા મળે છે જુના ઉગલા ગામની વાત કરે ત્યારે થોડાક મહિનાઓથી ગ્રામ પંચાયત બરખાસ્ત થઈ ગઈ છે અને અને વહીવટદારો સોંપવામાં આવી છે ત્યારે ગ્રામ પંચાયતના અમુક સભ્યો રાજીનામા આપીને ગ્રામ પંચાયત ના કામો અડવાણા છે ત્યારે તેના સ્થાનિક સરપંચ અને માજી સરપંચ કહી શકાય ભાવનાબેન વિનોદભાઇ નંદવાણા ગ્રામીણ વિસ્તારોના કામો સતત અગ્રેસર રહી ને કરી રહ્યા છે મહિલા સરપંચ હોવાના કારણે સરકારશ્રીની અનેક યોજનાઓ લાભ કઈ રીતે મળે પણ તેમના માર્ગદર્શન હેઠળ સતત સેમિનારમાં જઈને ગ્રામવાસીઓને અનેક યોજનાઓ નો લાભ અપાવી રહ્યો છે
તે શાળા હોય શહેર પીએમ આવાસ યોજના હોય કે પછી જાહેર શૌચાલય અને નવું સુવિધાઓથી ગ્રામ પંચાયત કચેરી અને સજ્જડ સતત કામ કરતા જોવા મળે છે ત્યારે આ ગામની વધુ વાત કરી ત્યારે પોતાનો સિંહફાળો આપીને પણ ગ્રામવાસીઓ પોતાના ગામ ના કામો અટકવા નથી દેતા ત્યારે જુનાઉગલા ગામના સરપંચ શ્રી ભાવનાબેન વિનોદભાઈ નંદવાણા અને તલાટી મંત્રી શ્રી આ ગામના વિકાસ અને સમૃદ્ધ બનાવવામાં અનેકો પ્રયાસો અડીખમ કરી રહ્યા છે ત્યારે જુનાઉગલા ગામના સરપંચ શ્રી ભાવનાબેન વિનોદભાઈ નંદવાણા સરપંચ શ્રી સૌરભ શ્રેષ્ઠ કામગીરી જુના ગામે જોવા મળી છે
રિપોર્ટર અબ્દુલ પઠાણ ઉના