પોતાના વ્હાલસોયા દીકરા માટે ઘર પણ વેચી દેનાર વ્યકિત જયારે કબરાઉ ગયો. ત્યારે શું કહ્યું મણીધર બાપૂ એ જૂઓ…
કહેવાય છે કે માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.માં મોગલ તો 18 વર્ણ ની માતા કહેવાય છે ત્યારે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.
જ્યારે પણ ભક્તોના જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચુક યાદ કરતા હોય છે.એવામાં સાંભળ્યું છે કે માં મોગલ એ આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.ત્યારે એવું જ એક કિસ્સો હાલ આપણી સમક્ષ સામે આવ્યો છે કે જેમાં રાજકોટ થી એક વ્યકિત પોતાના દીકરા માટે કરેલ માનતા પૂરી કરવા માટે કબરાવ ધામ આવેલા માં મોગલ ધામે આવી પહોંચ્યો છે.
જ્યાં આવી તે બાપૂ ને પોતાની બધી વાત કરે છે.પોતાનો દીકરો ખૂબ લાંબા સમયથી બિમાર રહેતો હોય.તેનાં માટે આ વ્યકિત એ લાખો રૂપિયાની દવા સાથે અલગ અલગ જગ્યાએ ભૂવા પાસે વિધિ પણ કરાવી હતી.આ વિધિ કરવામાં પોતાનું ઘર પણ વેચાય ગયું હતું.અને છતાં પણ ચાલીસ લાખ રૂપિયા નો ખર્ચ કરેલ.
આમ છતાં પોતાનાં બાળકો ને સારુ નાં થતાં તેમણે બાળક સાથે મરવા નો પણ વિચાર કરેલ.ત્યારે એક દીવસ તે વ્યકિત યૂટ્યુબ મા માં મોગલ કબરાઉ ધામ નો વિડીયો જોય ને માની માનતા રાખેલ.તે પછી માત્ર ત્રણ દિવસ માં પોતાનાં બાળકો મા ઘણો સુધારો થયેલ.
જેથી તે પોતાની માનતા પૂરી કરવા.પરીવાર સાથે કબરાવ ધામ આવેલ.જ્યાં તેમણે બધી વાત કહી હતી.બાપૂ એ તેમને કોઈ પણ ભૂવા કે તાંત્રિક પાસે જવા ની અને અંધશ્રદ્ધા વહેમ માંથી દૂર રહેવા ની સલાહ આપેલ.અને માના આશીર્વાદ મેળવ્યાં હતાં.માં મોગલ હમેંશા પોતાના ભક્તો પર કૃપા કરતી હોય છે.