ગાંધીનગર ખાતે સમાજના વિધાર્થીઓ માટે છાત્રાલય બનાવવા માં પીઠાવાલા પરિવાર નો સિંહ ફાળો છે તેમજ સમાજ રાજકીય અને સામાજિક રીતે પગભર કરવા માં પણ તેમનું મહત્વ નું યોગદાન રહ્યું છે

ગાંધીનગર ખાતે સમાજના વિધાર્થીઓ માટે છાત્રાલય બનાવવા માં પીઠાવાલા પરિવાર નો સિંહ ફાળો છે તેમજ સમાજ રાજકીય અને સામાજિક રીતે પગભર કરવા માં પણ તેમનું મહત્વ નું યોગદાન રહ્યું છે

અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની જવાબદારી નિભાવી રહેલા Chandravadan Pithawalla સાહેબ એ પાકિસ્તાન ની જેલમાં કેદ માછીમાર નો મુદ્દો હોય કે એલ.આર.ડી. ભરતી માં બહેનો થયેલા અન્યાય સામે નો આંદોલન હોય કે પછી લોક ડાઉન દરમિયાન વિદેશમાં ફસાયેલા સમાજના લોકો હોય કે પછી ખેડૂતો, બેરોજગાર યુવાનો સહિતના પ્રશ્નો અંગે હંમેશા તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને સરકાર સુધી અવાજ પહોંચાડવા નો પ્રયત્ન કર્યો છે તેમજ સમાજ ને રાજકીય ક્ષેત્રે પણ ન્યાય મળે તે માટે ગુજરાત નાં મુખ્ય પાર્ટીઓના પ્રમુખો સુધી તેમણે રજૂઆતો કરેલ છે. ત્યારે વર્ષોથી સમાજ માટે કરતાં એક સમક્ષ અને લડાયક આગેવાન ને પ્રદેશ પ્રમુખ પરથી હટાવવા કેટલાં અંશે વ્યાજબી છે…… ????

અંદરોઅંદર નાં મતભેદો સાથે બેસીને નિરાકરણ કરવું જોઈએ આવી રીતે ખોટાં લેટરપેડ વાઇરલ કરવાનો કોઈ મતલબ નથી….

I_Support_Chandravadan_Pithawala

અહેવાલ અજય શિયાળ રાજુલા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »