વિશ્વ વિકલાંગ દિવસ નિમિતે…પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરાયું
વિશ્વ વિકલાંગ દિવસ નિમિતે…પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરાયું
તારીખ ૩/૧૨/૨૦૨૦ ના રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિતે પાલનપુરમાં સિવિલ હોસ્પિટલ ખાતે DDRC પ્રોગ્રામ અંતર્ગત દીવ્યાંગો ને સાધન સહાય વિતરણ કરાયું હતું આ સાથે સિવિલ સર્જન શ્રી ભરતભાઈ પી.મિસ્ત્રી ના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી તથા હોસ્પિટલ સ્ટાફ માંથી પ્રવીણભાઈ ગૌસ્વામી ,વિનોદ ચૌહાણ,મુકેશ ચૌહાણ, ધવલ મહેતા , વગેરે ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ઇમરાનખાન મોગલ