ભારત બંધના એલાનને પગલે ધાનેરા સજ્જડ બંધ
ભારત બંધના એલાનને પગલે ધાનેરા સજ્જડ બંધ
આજરોજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ખેડૂતોએ આપેલ ભારત બંધના એલાનને પગલે સમગ્ર ધાનેરા શહેર સજ્જડ બંધ રહ્યુ છે અને વિવિધ સંગઠનો,વેપારી એસોશિયેશનનો તેમજ તમામ વર્ગના લોકોએ સંપૂર્ણ ટેકો જાહેર કરી બંધના એલાનને સમર્થન આપ્યું છે,ધાનેરાના ધારાસભ્યશ્રી નથાભાઈ પટેલ,રાષ્ટ્રીય કિસાન સંગઠનના પ્રમુખશ્રી વિરમાભાઈ કાગ,રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રીશ્રી કાળુભાઈ તરક તેમજ કોગ્રેસના ધાનેરા શહેર પ્રમુખશ્રી હરીસીંહ રાજપુત,નગરપાલીકા ઉપ પ્રમુખશ્રી શંકરભાઈ,જયેશભાઈ,વશરામભાઈ તેમજ તમામ કાર્યકરો અને આગેવાનોએ આપેલ બંધના એલાનને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો,
તસ્વીર અશોક ઠાકોર બનાસકાંઠા