ગાંધીનગર જિલ્લા ના દહેગામ શહેર ના સ્લમ એરિયા માં રેહતા જરૂરિયાતમંદ પરિવાર ના 60 થી વધુ બાળકો ને જીવન ઘણતર માં શિક્ષક નું મહત્વ સમજાવી અને શિક્ષા નું મહત્વ સમજાવી ને બાળકોને લખવા માટે નોટબુક અને કંપાસ બુક્સ નો બાળકોની વિતરણ કરવામાં આવી
આજ રોજ પ્રયાવરણ મિત્ર નાં સહયોગ થી રાહ ફોઉંડેશન અને ઉમીદ ફાઉન્ડેશન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય નાં ઉપ પ્રમુખ ધીરજ માહેશ્વરી દ્વારા કોરોના વાયરસ લોકડાઉન નાં કારણે બંધ થયેલ શાળા ફરી ચાલો થતાંજ આજ રોજ
ગાંધીનગર જિલ્લા ના દહેગામ શહેર ના સ્લમ એરિયા માં રેહતા જરૂરિયાતમંદ પરિવાર ના 60 થી વધુ બાળકો ને જીવન ઘણતર માં શિક્ષક નું મહત્વ સમજાવી અને શિક્ષા નું મહત્વ સમજાવી ને બાળકોને લખવા માટે નોટબુક અને કંપાસ બુક્સ નો બાળકોની વિતરણ કરવામાં આવી….
તમારી આસ પાસ બનતી દરેક ઘટના કે સમાચાર મોકલી આપો અમારા સુધી મો 9173306171