અમરેલી જીલ્લા ના જાગૃત યુવાન એવા પત્રકાર હસમુખ શિયાળ નો આજ રોજ 32 મો જન્મ દિવસ
અમરેલી જીલ્લા ના જાગૃત યુવાન એવા પત્રકાર હસમુખ શિયાળ નો આજ રોજ 32 મો જન્મ દિવસ
આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વ્હાલ મુબારક તમે રહો ખુશ હર હાલ મુબારક આ દિન તમને હર સાલ મુબારક આજ રોજ અમારા પરમ મિત્ર અને ખાંભા તાલુકા કોળી સમાજ ના યુવા આગેવાન તેમજ જુના માલકનેશ ગામ ના ઉપ સરપંચ તેમજ RTI-એક્ટિવિસ્ટ તેમજ કલ હમારા ન્યૂઝ ચેનલ ના સહ તંત્રી તેમજ લાઈવ ક્રાઇમ ન્યૂઝ ચેનલ અમરેલી બ્યુરો ચિફ તેમજ હાલોલ હેડ લાઈન ન્યૂઝ પેપર ના પત્રકાર તેમજ મિડિયા મા આગવી ઓળખાણ ધરાવતા એવા યુવા અગ્રણી ભાઈ શ્રી હસમુખભાઈ શિયાળ ને જન્મદિવસ ની તમામ પત્રકાર મિત્રૉ.RTI.કાર્યકરૉ.SVEP પ્રોજેક્ટ ના ઓફિસ સ્ટાફ અને સાથી મિત્રો દ્વારા શુભકામના પાઠવવામાં આવી તેમજ પરીવાર મિત્રો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરશે