ભાવનગર જીલ્લા ના મહુવા ના નાના ખુંટવઙા ગામ ના વતની તેમજ હાલ MP આર્મી મા ફરજ બજાવતા હરેશભાઈ નુ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા સ્વાગત કરવા મા આવ્યું
ભાવનગર જીલ્લા ના મહુવા ના નાના ખુંટવઙા ગામ ના વતની તેમજ હાલ MP આર્મી મા ફરજ બજાવતા હરેશભાઈ નુ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા સ્વાગત કરવા મા આવ્યું
આજ રોજ ભાવનગર જીલ્લા ના મહુવા ના નાના ખુંટવઙા ગામ ના વતની તેમજ હાલ MP આર્મી મા ફરજ બજાવતા હરેશભાઈ મકવાણા 15 દિવસ ની રજા ઉપર આવેલા છે સદ્રભે આજ રોજ ઙ્યુટી ઉપર પરત ફરતા ભાવનગર ખાતે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ઢાપા દ્વારા તેમજ પાર્ટી ના કાર્યકર્તા દ્રારા સ્વાગત કરવા મા આવ્યું તેમજ સાથે સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ઢાપા દ્વારા તેમના ઘરે જમવા નુ પણ આયોજન કરેલ હતુ