આજરોજ રાજુલા ખાતે તાલુકા તેમજ શહેર ભાજપ ની મિટિંગમાં હાજરી આપી હતી જેમાં કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો સાથે સંગઠન મજબૂત કરવા ચર્ચા વિચારણાઓ કરી હતી 

આજરોજ રાજુલા ખાતે તાલુકા તેમજ શહેર ભાજપ ની મિટિંગમાં હાજરી આપી હતી જેમાં કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો સાથે સંગઠન મજબૂત કરવા ચર્ચા વિચારણાઓ કરી હતી

આ તકે તાલુકા શહેર ના બન્ને પ્રમુખો પરેશ લાડુમોર હરસુરભાઈ લાખનોતરા જીલુભાઈ બારૈયા વિક્રમભાઈ શિયાળ મહામંત્રીઓ મયુરભાઈ દવે મહેન્દ્રભાઈ ધાખ ડા વનરાજભાઈ વરુ ભરતભાઇ જોશી ચિરાગભાઈ જોશી વંદનાબેન મહેતા સંદીપ ટાંક આશિષ વાવડીયા દોલુભાઈ રાજગોર નાજભાઈ પિંજર રવુંભાઈ ખુમાણ શુકલભાઈ બલડાનીયા મીઠાભાઈ લાખનોતરા પીઠા ભાઈ નકુમ સાગરભાઈ સરવૈયા સંજયભાઈ ધાખ ડા મનોજભાઈ સંઘવી ધીરજ નકુમ કરશનભાઇ દેવકવાળા મનુભાઈ ધાખ ડા ઝાપોદર દાદભાઈ વરુ પ્રતાપભાઈ મકવાણા રાજાભાઇ શિયાળ જીજ્ઞેશભાઈ પટેલ કાનભાઈ ભરવાડ અમરીશભાઈ વરુ વલકુંભાઈ બોસ ભોળાભાઈ લાડુમોર ભરત જાની વિનુભાઈ વોરા મધુભાઈ છાપરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »