નાણા ની હેરાફેરી માટે યુવાને અપનાવ્યો એવો રસ્તો કે જોઈને અધિકારો પણ બેહોશ થઈ ગયા..
અત્યારના સમયમાં વિદેશ જવાનું ચલણ ખુબજ વધી રહ્યું છે ત્યારે જયારે ભારતથી અનેક લોકો વિદેશ જઇ રહ્યા છે તો વિદેશથી અન્ય લોકો બીજા દેશમાં જઇ રહ્યા છે દિવસેને દિવસે અવર જવર ખુબજ વધી રહી છે ત્યારે એરપોર્ટ પરથી દાણચોરીની ઘટનાઓ પણ ખુબજ સામે આવતી હોય છે.
ત્યારે આજે અમે તમને એક એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ.દાણચોરી કરવા માટે તસ્કરો એવી ટેક્નિક અપનાવતા હોય છે જે જાણીને દરેક લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે ઘણીવાર એવા લોકો કસ્ટમ વિભાગના હાથે ઝડપાઇ પણ જતા હોય છે.
એરપોર્ટ પર ચેકીંગ દરમિયાન અનેક પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે આજે કલકત્તા એરપોર્ટની ઘટના વિષે વાત કરવાના છીએ જ્યાં ફરજ બજાવતા અધિકારીઓના પણ હોશ ઉડી ગયા હતા.
ત્યાં અધિકારીઓને જોવા મળ્યું હતું ગુટખાના પેકીંગમાં ડોલરની નોટો પેક કરી હતી.જે નોટો તે બેન્કોન્ગ લઈ જવાનો હતો પરંતુ તે એરપોર્ટ પર જ ઝડપાઇ ગયો હતો.ડોલરની સૌથી આર્ચરજનક હેરાફેરી જાણીને તમે પણ ચોકી ઉઠસો.
એરપોર્ટ પર અધિકારીઓને બાતમી મળી હતી કે એક યુવક ગેરકાયદેસર ડોલરની હેરાફેરી કરી રહ્યો છે.ત્યારે દરેકના માલ સામાનની કડક ચકાસણી કરવામાં આવી હતી જયારે એક ભેજાબાદ ઝડપાયો હતો જે કેસર યુકત ગુટખામાં ડોલરની કડ કળતી નોટો મૂકીને પેકીંગ કર્યું હતું.
જે કસ્ટમ વિભાગના અધિકારીની હાથે ઝડપાતા દરેક લોકો ચોકી ઉઠયા હતા જે પાઉચ જોતા એવું જ લાગી રહ્યું હતું કે તે પાઉચ ગુટખા કંપનીમાંથી પેક થઈને જ આવ્યા હોય.જે પેકેટ ખોલતા સોપારી માંથી પૈસાનો વરસાદ થઈ ગયો હતો.